
“સ્ત્રી” પુસ્તક સ્ત્રી જીવનને એકદમ અલગ અને ગહન દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. આ પુસ્તક વાંચતા મને સમજાયું કે સ્ત્રી વિશે આપણે જે સામાન્ય રીતે માન્યતાઓ રાખીએ છીએ, તે ઘણીવાર અધૂરી અથવા ખોટી હોય છે. આચાર્ય પ્રશાંતએ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે કે સ્ત્રીની સાચી શક્તિ અને મુક્તિ શું છે. સમાજ, સંબંધો અને પોતાની ઓળખ વચ્ચે સ્ત્રી કેવી રીતે ફસાય છે અને કેવી રીતે તેમાંથી બહાર આવી શકે — તે પુસ્તકમાં ખૂબ સારી રીતે ...

ये किताब ये बताती है कैसे हमें देह तो स्त्री की मिली है लेकिन खुद को सिर्फ़ स्त्री मानते चलना हमने समाज से सीखा है जिस कारण हमने खुद को जानने का कभी प्रयास नहीं किया। मैंने इस पुस्तक को पढ़ा है और इससे मेरी जिंदगी में बहुत सारे बदलाव आए हैं।

यह किताब मेरे लिए वरदान जैसी है इस किताब लड़कियों के मन में उठ रहे सारे प्रश्न का जवाब हैं। इस किताब को पढ़ने के बाद मैने आत्मनिर्भर बनी हूं। शारीरिक और मानसिक रूप से मजबूत बनी हूं। इस किताब में लड़की के सारे हक की बात की गई है।जो भी एक लड़की अपने जीवन जिन समस्याओं का सामना करती हैं उन समस्याओं का कैसे सामना करना है यह बताया है । इस किताब ने तो मेरा पूरा जीवन बदल दिया । 🙏🥰

Stree is not just a book about women; it is a book about freedom. Acharya Prashant Ji goes beyond social slogans and shows that real empowerment begins in the mind, not in appearances or roles. The book challenges body-based identity and exposes how objectification by society and by oneself becomes the root of bondage. Written in simple yet sharp language, Stree provokes deep self-reflection. It i...

આ પુસ્તક એક વરદાન છે 🫶🏻 તે સ્ત્રી ને આંતરિક બળ આપે છે, સાથે જ સ્ત્રીને સ્વતંત્ર બનાવે છે. દરેક પ્રકરણ તમારા જીવનને બેહતર બનાવે છે. આ માત્ર એક પુસ્તક નથી પરંતુ સ્ત્રીને તેની ગરિમા સમજાવતી અને તેના જીવનને યોગ્ય દિશા આપતી જડીબુટી છે. Highly Recommend. Heartly Thanks very much to Acharya Prashant Sir