પરંપરાગત રીતે જોવામાં આવતી સ્ત્રી તરફ ની દ્રષ્ટિ ને બિલકુલ તેના સાચા અર્થમાં વાસ્તવિક દર્શન શિખવતું પુસ્તક સ્ત્રી અને પુરુષ બને માટે અમૂલ્ય છે.