આ બુકે મારી જિંદગી બદલી નાખી. મને જીવનમાં ઘણી બધી સ્પષ્ટતા મળી છે. એક સ્ત્રી તરીકે ગરિમા મળી છે. એક ઓળખ મળી છે. માત્ર સ્ત્રી નથી પરંતુ એક ચેતના છું.