
હું બહુ સંવેદશીલ છું. મારા મતે આસું, મૂડ, ભાનવા, ફીલીંગ્સ બહુ મહત્વના હતા. મને એમ કે આ ભાવનાઓ જ માણસની સાચી ઓળખ આપે છે. ભાવનાત્મક માણસ સારો હોય છે. ભાવનાઓ સો ટકા સાચી અને નિસ્વાર્થ હોય છે. પણ આ પુસ્તકે મને સમજાવ્યું કે, ભાવનાઓ એ બીજું કાંઈ નહીં પણ આપણા શરીરમાં થતા રાસાયણિક ફેરફારોનું પરિણામ છે. એને વધુ મહત્વ ના આપવું. આપણે એ ભાવનાઓથી ઘણા વધારે અને મજબૂત છીએ. ભાવનાઓ ઉઠે ત્યારે તેને દબાવવાના બદલે તે...