
થ્રૂ કોટ્સ

Living Gita: Through Quotes વાંચતા મને લાગ્યું કે ગીતા ના ઉપદેશોને સમજવાનો આ એક ખૂબ સરળ અને અસરકારક માર્ગ છે. ગુજરાતી ભાષામાં હોવાને કારણે વાત વધુ નજીક અને સહજ લાગે છે. આ પુસ્તકમાં નાના નાના quotes છે, પરંતુ દરેક quote ઘણું ઊંડું અર્થ આપે છે. વાંચતા વાંચતા ઘણી વખત રોકાઈને વિચારવું પડે છે કે આપણે જીવનમાં શું કરી રહ્યા છીએ અને કેમ કરી રહ્યા છીએ. મને સૌથી વધુ ગમ્યું કે આ પુસ્તક માત્ર આધ્યાત્મિક વાતો ...

Living Gita એક પ્રેરક પુસ્તક છે જે ગીતા ને માત્ર ગ્રંથ નહીં, પરંતુ જીવનમાં જીવવાની રીત તરીકે રજૂ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ પુસ્તક રોજિંદા જીવનની ઉલઝણો જેવી કે ડર, લાલચ, આકાંક્ષાને સમજવામાં મદદ કરે છે અને અંદરથી સ્પષ્ટતા આપે છે. ગીતા ને વ્યવહારિક રીતે સમજવા ઇચ્છતા વાચકો માટે આ એક ઉત્તમ વાંચન છે. 🌿