દુર્ગાસપ્તશતી સાર | Durgasaptashati Saar (Gujarati Edition) [New Release]
દુર્ગાસપ્તશતી ગ્રંથનો સારાંશ
Gifting available for eBook & AudiobookAdd to cart and tap ‘Send as a Gift’
Paperback Details
GujaratiLanguage
202Print Length
Description
વર્ષમાં બે વાર ધામધૂમથી નવરાત્રિ ઉજવવામાં આવે છે, નવ દિવસ દેવી પૂજા થાય છે, પરંતુ શું આપણે ખરેખર આ પર્વ અને દેવીના મર્મને સમજીએ છીએ?
શ્રીદુર્ગાસપ્તશતી, જે નવરાત્રિનો કેન્દ્રીય ગ્રંથ છે, તેમાં જીવનના રહસ્યને સમજવા માટે અનેક પ્રતીકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે - પ્રકૃતિ, પશુ-પક્ષી, અસુર, દેવતા, અને દેવી સ્વયં. આ પ્રતીકો આપણા જીવનમાં કઈ રીતે સાર્થક છે? આનો આજના સંદર્ભમાં શો અર્થ છે?
આ પુસ્તકના માધ્યમથી આચાર્ય પ્રશાંત ખૂબ જ અનોખી રીતે અને સરળતાથી આ પ્રતીકોનો અર્થ જણાવે છે અને આનો આજના જીવનમાં ઉપયોગ સમજાવે છે.
આ પુસ્તક દુર્ગાસપ્તશતી ગ્રંથને સાર રૂપે તમારા સુધી લાવવાનો એક પ્રયાસ છે.
Index
CH1
প্রথম চরিত্র : তমোগুণ, মহাকালী, মধু-কৈটভ
CH2
দ্বিতীয় চরিত্র : রজোগুণ, মহালক্ষ্মী, মহিষাসুর
CH3
তৃতীয় চরিত্র : সত্ত্বগুণ, মহা সরস্বতী, শুম্ভ-নিশুম্ভ