
મને ઘણા અજ્ઞાત ડર રહેતા હતા. આચાર્યજીનું આ પુસ્તક વાંચ્યા બાદ સમજાયું કે, જીવનમાં ડર તો હંમેશા રહેવાનો જ છે. માણસ છીએ તો રોજબરોજની પરિસ્થિતિમાં સંઘર્ષ અને ડર તો રહેવાના જ છે. આપણે બસ એનો સામનો કરવાનો છે. એકવાર ડરની સામે બેસી જઈશું, જેનાથી ડર લાગે છે એ કામ કરીશું તો જાણી શકીશું કે ડર કાલ્પનિક હતો. જીવનના દરેક પડાવમાં આ ડરનો સામનો કરવો એ જ સાચી જીત છે