બોધ સૂત્ર | Bodh Sootra (Gujarati Edition) [New Release]

બોધ સૂત્ર | Bodh Sootra (Gujarati Edition) [New Release]

આચાર્ય પ્રશાંતની ૩૬૫ ઉક્તિઓ
Gifting available for eBook & Audiobook Add to cart and tap ‘Send as a Gift’
Paperback Details
Gujarati Language
286 Print Length
Description
ઉક્તિ એ જ સુંદર છે જે સચોટ, સરળ અને સ્પષ્ટ હોય. જેમાં એટલું ઊંડાણ હોય કે એક જ ઉક્તિ જીવન પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરી શકે. આચાર્ય પ્રશાંતની ઉક્તિઓ આ જ શ્રેણીની હોય છે. એમની વાતોનો દસમો ભાગ પણ જો જીવનમાં ઉતરી જાય તો જીવન સુંદર અને સાર્થક બની શકે છે.

આ પુસ્તક આચાર્ય પ્રશાંતની પસંદગીની ૩૬૫ ઉક્તિઓનો સંગ્રહ છે. દરેક ઉક્તિ પોતાનામાં પૂર્ણ અને મુક્તિદાયી છે. મનના બધા રંગોમાં આ ઉક્તિઓ તમારી સાથે રહે, આ હેતુથી તેને (ઉક્તિઓ) આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે.
Select Language (Available in 2 languages)
Select Format
Share this book
Have you benefited from Acharya Prashant's teachings? Only through your contribution will this mission move forward.
Reader Reviews
5 stars 0%
4 stars 0%
3 stars 0%
2 stars 0%
1 stars 0%